ભાભર પત્રકાર એકતા સંગઠન દ્વારા વાવ ભાભર ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિદ ન્યૂઝ, ભાભર, પત્રકાર એકતા સંગઠન દ્વારા તમામ એરીયા ને લગતા ધારાસભ્યો ને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે ભાભર પત્રકાર એકતા સંગઠન દ્વારા પણ વાવ સુઇગામ અને ભાભર ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને ભાભર માં આવેલી વસુંધરા છાત્રાલય ખાતે આવેદન પત્ર આપ્યું હતું. જેમાં પત્રકાર મિત્રો સરકાર ના તમામ કાર્યક્રમો જનતા ની સામે લઇ જાય છે. પરંતુ પત્રકાર મિત્રો ને થતાં અન્યાય તથા અનેક મળતા લાભો અને સહાય ના મળતાં વંચિત રહી જાય છે. તો સરકાર તરફ થી વહેલામાં વહેલી તકે પત્રકારો ની માંગણી પુરી કરવા માટે આજે ભાભર … Continue reading ભાભર પત્રકાર એકતા સંગઠન દ્વારા વાવ ભાભર ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને આવેદનપત્ર આપવામાં આવ્યું